રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલી મહિલાને પોલીસની તાત્કાલિક કામગીરીથી સુરક્ષિત રીતે શોધી લેવામાં આવી. પરિવારજનોને મહિલા મળી આવતા રાહતનો શ્વાસ લીધો.મહિલાની સલામત શોધખોળ થતાં પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો. પરિવારજનોએ રાજુલા પોલીસનો આભાર માન્યો હતો. પોલીસ દ્વારા મહિલા કેમ ગુમ થઈ તે અંગે આગળની તપાસ હાથ ધરાઈ રહી છે.