જેતપુરપાવી પોલીસ સ્ટેશન વિસ્તારના મોજે જેતપુર ટાઉન શંકરટેકરીની બાજુમાં ઓરસંગ નદી પાસે એક સફેદ કલરની સ્કોર્પીયો ફોર વ્હિલ ગાડી માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરતા કુલ કિ.રૂ. ૧૪,૩૯૭/- ના પ્રોહી મુદામાલ જેતપુર પાવી પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસને સફળતા મળેલ છે. અને વધુ તપાસ હાથ ધરેલ છે.