Download Now Banner

This browser does not support the video element.

ભરૂચ: ભરૂચ LCB પોલીસે દહેજ હાઇવે પરની એક હોટલ પાસેથી આઇશર ટ્રકમાંથી ₹85 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો.

Bharuch, Bharuch | Aug 24, 2025
ભેંસલી ગામ નજીક શંકાસ્પદ આઇશર ટ્રક જોવા મળ્યો હતો. ટ્રકમાં રહેલા વોટર ટેન્કની તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડના દારૂના 566 બોક્સમાં 16,630 બોટલ મળી આવી હતી.આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું કે દારૂનો જથ્થો દેહરાદૂનથી વડોદરા પહોંચાડવાનો હતો.પોલીસે વિદેશી દારૂ (₹85.87 લાખ), આઇશર ટ્રક (20 લાખ), રોકડ રકમ (4,900), મોબાઇલ ફોન (₹4,000) અને વોટર ટેન્ક (40,000) મળી કુલ 1.06 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો કરી દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી.
Read More News
T & CPrivacy PolicyContact Us