ભાદરવી પૂનમના મેળામાં સૌપ્રથમવાર 400 ડ્રોન દ્વારા ડ્રોન શોનું આયોજન કરવામાં આવતા બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે ગતરોજ પ્રતિક્રિયા આપી હતી જે આજે શુક્રવારે બપોરે 12:00 કલાકે સામે આવી છે જેમાં તેમણે કહ્યું કે સૌપ્રથમવાર સૌને આકર્ષે તેઓડ્રોન શો અંબાજીમાં યોજાયો છે.