Download Now Banner

This browser does not support the video element.

પોશીના: જિલ્લામાં સૌથી વધુ પોશીનમાં ૬ ઈંચ વરસાદ નોંધાયો..!

Poshina, Sabar Kantha | Sep 7, 2025
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો.ત્યારે સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા પોશીનામાં વરસાદ ની અછત વચ્ચે શનિવારે અંદાજીત 7 વાગ્યા ની આસપાસ ધોધમાર વરસાદ વરસ્યો હતો.ત્યારે જિલ્લામાં સૌથી વધુ પોશીનમાં ૬ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો. જેને લઈ ને પંથકમાંથી પસાર થતી નદીઓ પણ ગાંડીતુર બની હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us