એમ.આર. વિધાલય શાળામાં ત્રણ દિવસીય અસ્તિવ યોગ સાધના શિબિર મહામંડલેશ્વર શ્રી વિશ્વાનંદ સ્વામી જી ના સાંનિધ્ય માં યોજાઈ જેની પૂર્ણાહુતિ કરવામાં આવી.આજરોજ અત્રેની શાળામાં ત્રણ દિવસીય અસ્તિવ યોગ સાધના શિબિર મહામંડલેશ્વર શ્રી વિશ્વાનંદ સ્વામી જી ના સાંનિધ્ય માં યોજાઈ જેની પૂર્ણાહુતિ કરવામાં આવી.