સોમવારના 7 કલાકે જાહેરનામા દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ રાજ્યમાં રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા વલસાડ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી દ્વારા આદિવાસી વિસ્તારમાં લોક નૃત્ય વિવિધ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવનાર છે. ભાગ લેવા ઇચ્છતા લોકોએ તારીખ 22 સપ્ટેમ્બર સુધીમાં અરજી મોકલી આપવા જાહેરનામા દ્વારા જાણ કરવામાં આવી છે.