મહીસાગર જિલ્લાના બાલાસિનોર થી અમદાવાદ તરફ જતો મુખ્ય હાઇવે જેની ઉપર ખાડા રાજ અને ધૂળની ડમરીઓના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે ખાડાઓના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે તો વાહનોને પણ નુકસાન પહોંચી રહ્યું છે બિસ્માર માર્ગના કારણે વાહન ચાલકો પરેશાન