Download Now Banner

This browser does not support the video element.

વડગામ: ઘોડિયાલ ગામે ભેંસની સારસંભાળમાં યુવકને હડકવા થતા મોત થયુ

Vadgam, Banas Kantha | Oct 7, 2025
વડગામ તાલુકાના ઘોડીયાલ ગામે ભેંસની સારસંભાળ સમયે યુવકને હડકવા થતા સારવાર દરમિયાન તેનું મોત થયું છે આજે મંગળવારે રાત્રે 9:30 કલાક આસપાસ સત્તાવાર જાણકારી મળી હતી કે ભેંસને થોડા સમય પહેલા હડકાયું કૂતરું કરડ્યું હતું જે બાદ આ યુવક આ ભેંસની ઘાસચારો ખવડાવી સારસંભાળ કરતો હતો તે સમય દરમિયાન તેને પણ હડકવાની અસર થઈ અને સારવાર દરમિયાન તેનું મોત થયું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us