વાઘોડિયાના આજવા રોડ પર આવેલ પોદાર ઇન્ટરનેટ નેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીમાં ચાકુથી થયેલ હુમલાની વાતનું ખંડન થયું છે સોશિયલ મીડિયા પર ચાકુથી હુમલોક કરાયો હોવાની વાત ખોટી હોવાનું ખુદ ઘાયલ વિદ્યાર્થી દ્વારા જણાવાયું છે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીમાં નથી વિદ્યાર્થીને ઈજા પહોંચે હતી જો કે બંને પરિવાર વાવડીયા પોલીસ મથે કે કોઈપણ જાતની ફરિયાદ નહીં કરવા માટે જણાવ્યું હતું માત્ર શાળા સંચાલકો વિદ્યાર્થીની કાળજી રાખે તેવી માંગ.