આણંદ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું."સ્વચ્છતા હી સેવા ૨૦૨૫" અંતર્ગત તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫ થી ૨ જી ઓક્ટોબર ૨૦૨૫ સુધી "સ્વચ્છતા હી સેવા ૨૦૨૫" પખવાડિયાની અંતર્ગત આણંદ જીલ્લાના તમામ તાલુકા - ગ્રામ્ય વિસ્તારોમાં વન વિભાગ, મનરેગા અને જીએલપીસીના વિભાગોના અધિકારીશ્રીના સહયોગ થકી "વૃક્ષારોપણ" ના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.