Download Now Banner

This browser does not support the video element.

આણંદ શહેર: ગામડી વિસ્તારમાંથી ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો,પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો

Anand City, Anand | Aug 31, 2025
આણંદ શહેર પોલીસે ગામડી વિસ્તારમાંથી ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. 1,93,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી 2 આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us