દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ઘટના બની હતી જેમાં વ્યક્તિ ઘરની બહાર જઈ રહ્યા હતા તે દરમિયાન બળદે તેને ટક્કર મારતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા ઘાયલ થતા તાત્કાલિક તેઓને 108 ની મદદથી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા તેઓ વધુ સારવારની જરૂર હોય દાહોદના સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા