ગણેશજી વિસર્જનમાં બંદોબસ્ત દરમિયાન TRB વલવી હરેશભાઈ નવલભાઇ પોતાની ફરજ પર હતા ત્યારે જૂની સબજેલ પાસેથી મોબાઇલ મળી આવ્યો હતો અસલ મોબાઈલ માલિક શોધીને બીજા દિવસે તારીખ : ૦૬/૦૯/૨૦૨૫ મોબાઈલ પરત કર્યો હતો મોબાઇલ માલિકનું નામ; હર્ષાબેન જણાવ્યું હતું ભરૂચ ના રહેવાસી હતા.