ગોધરા શહેર બી ડિવીઝન પોલીસે પશુધારાના ગુન્હાના છેલ્લા 9 માસથી નાસતા ફરતા આરોપી યાકીબ ઉર્ફ ગબરુ નાસીર શેખને ઝડપી પાડ્યો. પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. રાજપુતના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમ્યાન ASI અરવિંદભાઈ સડીયાભાઈને સૂત્રો મારફતે બાતમી મળી કે આરોપી ગોન્દ્રા સર્કલથી લીલેસરા રોડ તરફ પથાની ચાની લારી પાસે છે. તાત્કાલિક કાર્યવાહી કરતાં ડિસ્ટાફ ટીમે સ્થળ પર પહોંચી કોર્ડન કરી તેને ઝડપી લીધો. આરોપી વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ હેઠળ ગુનો નોંધાય