સોનગઢ તાલુકાના હિંદલા ગામની સીમમાં અકસ્માત થતા બે ને ઈજા પોહચી.તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના હિંદલા ગામે ચાર રસ્તા નજીક અકસ્માત સર્જાયો હતો.જેમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વ્યારા સિવિલમાં ખસેડાયા હતા.જ્યાંથી 5 કલાકે મળતી વિગત મુજબ જેમાં લતીફ નાઈક અને રમેશ કાઠુડ ને ઈજા પોહચતા પ્રથમ સોનગઢ બાદમાં વ્યારા સારવાર અર્થે ખસેડાયા હતા.જ્યાં સારવાર ચાલુ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.