This browser does not support the video element.
સંતરામપુર: પંથકના અલગ અલગ ગામોમાં વરસાદના જોરદાર આગમન ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો
Santrampur, Mahisagar | Aug 23, 2025
સંતરામપુર પંથકમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં નામા વિરમબાદ વરસાદની જોરદાર બેટિંગ ગામડામાં ખેડૂતોને જીવનદાન મળ્યો ખેતરો કુવાઓ તળાવો વરાછા નવી નીર આવી અંદાજ ચાર ઇંચ વરસાદ નોંધાયો તાલુકા પંચાયત કચેરીમાં એક વૃક્ષ ધસાયો તારીખ 23 સાંજે ચાર કલાકે શનિવારના રોજ.