Download Now Banner

This browser does not support the video element.

વડોદરા: શેરખી પાસે રિક્ષામાંથી ગૌ રક્ષકે 80 કિલો ઉપરાંત શંકાસ્પદ ગૌ-માંસ પકડી પાડ્યું,એક ઝડપાયો

Vadodara, Vadodara | Sep 3, 2025
વડોદરા : શેરખી પાસેથી આણંદ થી વડોદરા શંકાસ્પદ ગૌ-માંસ વેચાણ અર્થે લાવવામાં આવતું હતું. જેની ગૌરક્ષક નેહા પટેલને જાણ થતા તેમની ટીમે રિક્ષામાં ભરેલું ગૌ-માસ સહિત એક શખ્સને ઝડપી પાડ્યો હતો. સમગ્ર મામલો તાલુકા પોલીસ મથકે પહોંચ્યો છે.મળતી માહિતી મુજબ આ શંકાસ્પદ ગૌમાંસ ગોરવામાં આપવા માટે આવ્યો હતો.હાલ તાલુકા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us