બોડેલી નજીક એક ગામના પોક્સોના આરોપીને 20 વર્ષની જેલ જાંબુઘોડા તાલુકાના એક ગામમાં રહેતી અને બોડલીની શાળામાં અભ્યાસ કસ્તી પોણા પંદર વર્ષની ધોરણ-૧૦માં ભણતી વિદ્યાર્થિનીને બોડેલી બસ સ્ટેન્ડ નજીકથી ધાકધમકી આપી પોતાની મોટર સાયકલ ઉપર બેસાડી જંગલમાં લઇ તેની સાથે પાશવી બળાત્કાર ગુજારવાના ગુનામાં સંડોવાયેલા તેના જ ગામના ૨૦ વર્ષના યુવાનને બોડેલીની પોક્સો કોર્ટે કસૂરવાર ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકારી ભોગ બનનાર વિદ્યાર્થિનીને ચાર લાખનું વળતર.