મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે જિલ્લા પોલીસવળા ના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા હેલ્મેટ જાગૃતતા અભિયાન યોજવામાં આવ્યું હતું જેમાં વાહનચાલકોને હેલ્મેટ પહેરી અને વાહન ચલાવવા માટેની અપીલ કરવામાં આવી હતી તો હેલ્મેટ ન પહેનાર વાહન ચાલકોને સમજૂતી આપવામાં આવી હતી પોલીસ વિભાગના અધિકારી ઉપસ્થિત રહ્યા.