મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાં પાણીની ધરખમ આવક નોંધાઈ રહી છે કડાણા ડેમમાં 91000 ક્યુસેક પાણીની આવક નોંધાતા કડાણા ડેમના છ ગેટ ખોલી અને 54,540 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે કડાણા ડેમની જળ સપાટી સતત વધી રહી છે અને ડેમની સપાટી હાલ 416 ફૂટ ઉપર પહોંચી છે કડાણા ડેમ એ મહીસાગર જિલ્લા સહિત રાજ્યના અન્ય જિલ્લાઓ માટે પણ અતિ મહત્વનો છે. કડાણા ડેમમાં પાણીની આવકને પગલે ખેડૂતો ખુશખુશાલ