કાલાવડના ખાન કોટડા સીમમાં મારામારીનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે, ફરિયાદી તથા તેની સાથે રહેલ વ્યક્તિ ખાન કોટડા ગામે તેની કંપનીમાં ગાર્ડના માણસોને મૂકીને પાછા કાલાવડ આવતા હતા, ત્યારે ખાનકોટડા સીમ વિસ્તારમાં બે શખ્સોએ ફરિયાદીને રોકીને તેની સાથે ઝપાઝપી કરી હતી, બીજી વખત અહીંથી નીકળીશ તો સારવટ નહીં રહે તેવી ધમકી પણ આપી હતી. પોલીસે તપાસ હાથ ધરી