Install App
sodhajignesh
This browser does not support the video element.
મહુધા: અલીન્દ્રા CHC ખાતે રોગી કલ્યાણ સમિતિ ની બેઠક માં ધારાસભ્ય સંજયસિંહ મહિડા એ હાજરી આપી.
Mahudha, Kheda | Sep 12, 2025
મહુધા વિધાનસભા મત વિસ્તારના અલીન્દ્રા CHC ખાતે રોગી કલ્યાણ સમિતિ ની બેઠક માં ધારાસભ્ય સંજયસિંહ મહિડા એ હાજરી આપી..... આ દરમિયાન અલીન્દ્રા ગ્રામ પંચાયત સરપંચશ્રી રમણકાકા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી રાજુભાઈ, મેડિકલ ઓફિસર શ્રી, મેહુલભાઈ અલીન્દ્રા CHC સ્ટાફ, અનુપભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!