સાયલાની બજાર સમિતિ સામાન્ય ચૂંટણી-૨૦૨૫ માટે આખરી મતદાર યાદી જાહેર કરી છે બજાર સમિતિ સાયલાની સામાન્ય ચૂંટણી-૨૦૨૫ તા. 17 ઓક્ટોબર, 2025 ના રોજ યોજાવાની છે.આ ચૂંટણીની તૈયારીઓ અંતર્ગત આજ રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.ચૂંટણી અધિકારી અને જિલ્લા રજિસ્ટ્રાર માર્ગદર્શન હેઠળ અધિકૃત અધિકારી મદદનીશ અધિકૃત અધિકારી દ્વારા આ યાદી જાહેર કરવામાં આવી છે.