Download Now Banner

This browser does not support the video element.

ઓખાપુરા ગામની મહિલાનું પ્રસુતિ દરમિયાન શહેરની ખાનગી હોસ્પિટલમાં મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો

Palanpur City, Banas Kantha | Aug 25, 2025
પાલનપુર તાલુકાના ઓખાપુરા ગામની પ્રસુતા મહિલાનો પાલનપુર ની ખાનગી હોસ્પિટલ વિનાયક ખાતે પ્રસુતિ દરમિયાન મોત નીપજતા આજે સોમવારે 3:30 કલાકે પ્રસુતાના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારી થી મોત થયું હોવાના આક્ષેપો કરી અને હોબાળો મચાવ્યો હતો અને પોલીસ ફરિયાદ નહીં થાય તો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us