તાપી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ગ્રામીણ વિસ્તારના 7 માર્ગ બંધ રહેતા લોકોની સમસ્યા વધી.તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે શનિવારના રોજ 1 કલાકે ગ્રામીણ વિસ્તારના 7 માર્ગ બંધ હાલતમાં રહેતા લોકો અને વાહનચાલકોની સમસ્યા વધી છે.જેમાં વ્યારા તાલુકામાં 1, વાલોડ તાલુકામાં 2 અને સોનગઢ તાલુકામાં 4 માર્ગ બંધ હોય જેને લઈ લોકોની હાલાકી વધી હતી.