સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પીપળી ગામ પાસે પાંચ દિવસ પહેલા ONGC ની ગેસ લાઇન લીક થવા પામી હતી જે બાદ તાત્કાલિક પીપળી બજાણા રોડ પરનો વાહન વ્યવહાર તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો જે બાદ ઘણા દિવસ રિપેરિંગ કામ ચાલ્યા બાદ હળવો યતાયાત પુનઃ ચાલુ કરાયો હતો ત્યારે આ રોડ ઓફિશિયલ રીતે ચાલુ કરવામાં આવેલ છે કે નહીં તે જાણવા મળ્યું નથી