આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી ખાધ્ય વસ્તુઓ પર સિમ્બોલ અંગે અમરેલીથી થયો આરંભ.આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી વસ્તુઓ પર કેસરી કલરનો સિમ્બોલ કરવાની ઝુંબેશ.અમરેલી ભાજપના નેતા ડો. ભરત કાનાબાર દ્વારા યોજાઈ પ્રેસ કોન્ફરન્સ.અમરેલીની શીતલ પ્રોડક્ટ ખાધ્ય વસ્તુઓ પર કેસરી કલરના સિમ્બોલ અમલીકરણની શરૂઆત થઈ.શીતલ પ્રોડક્ટ દ્વારા 4 ખાધ્ય વસ્તુઓ પર કેસરી કલર સિમ્બોલ લગાવી સ્વદેશી વસ્તુઓની ઓળખ ઊભી થઈ...