This browser does not support the video element.
ગોકરણ ગામેથી 3 જુગારીઓને પોલીસે ઝડપી લીધા
Porabandar City, Porbandar | Aug 23, 2025
કુતિયાણા પોલીસે ગોકરણ ગામેથી જુગાર રમી રહેલ 3 જુગારીઓને રૂ. 12850ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જાહેરમાં જુગાર રમી રહેલ પરેશ દાના ભાદરકા, શૈલેષ પરબત સોંદરવા અને સુરેશ સોમા ભાદરકાને રોકડ રૂ. 12850ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.