Download Now Banner

This browser does not support the video element.

ગોધરા: રણજીતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ ફેકટરીમાં ગેસ લીકેજની ઘટનામાં 1 નું મોત અને 12 વધુ કામદારોને ઇજા

Godhra, Panch Mahals | Sep 10, 2025
ઘોઘંબાના રણજીતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ ફેકટરીમાં ગેસ લીકેજનો મામલો,ગેસ લીકેજની ઘટનામાં 1 નું મોત અને 12 વધુ કામદારોને ઇજા,કંપનીમાં આવેલા મંદિરના પૂજારી હરેશ વ્યાસનું ગેસ લીકેજની ઘટનામાં થયું મોત,ઇજાગ્રસ્ત તમામને હાલોલની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા, ગંભીર રીતે ઇજાગ્રસ્ત 5 ને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા, ફાયર બ્રિગેડ તેમજ ટેકનિશ્યનો દ્વારા ગેસ લીકેજ કરાયું બંધ, પોલીસ અને ફાયર બ્રિગેડ ટીમ દ્વારા બ
Read More News
T & CPrivacy PolicyContact Us