૧૧ સપ્ટેમ્બર 'રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ' ૧૧ થી ૧૮ સપ્ટેમ્બર સુધી છોટાઉદેપુર જિલ્લામાં ઉજવણી કરવામાં આવશે. ઉજવણી અંતર્ગત ૧ થી ૧૯ વર્ષનાં તમામ બાળકોને સામુહિક રીતે કુમીનાશક ગોળી અપાશે જેના ભાગરૂપે છોટાઉદેપુર એસ એફ હાઇસ્કુલમાં વિદ્યાર્થીઓને કૃમિનાશક ગોળી (આલ્બેન્ડા ઝોલ) ખવડાવામાં આવી હતી.