આંગણવાડી કાર્યકર અને તેડાઘરની ભરતી માટે રહેઠાણ પુરાવા ફરજિયાત હોય, જે અંગે લોકોને મુશ્કેલી ના પડે તે માટે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય કરાયો હતો. અને ભાવનગર સીટી મામલતદાર કચેરી વિદ્યાનગર ખાતે આજરોજ કામગીરી શરૂ રાખવામાં આવી હતી. અને જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.