સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં હાલમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને લઈને મુશળધાર વરસાદ શરૂ થયો હતો ત્યારે દસાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં વરસાદી વાતાવરણ ને લઈને ઠેર ઠેર વરસાદ વરસતા ખેડૂતો માં હરખની હેલી પ્રસરી હતી ત્યારે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી.