પાલીતાણા તાલુકામાં ખેડૂતોને મગફળી રજીસ્ટ્રેશન રદ થયા હોય જે મામલે યોગ્ય તપાસ કરે ખેડૂતોને ન્યાય આપવામાં આવે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને રજૂઆત કરવામાં આવી હતી ખેડૂતોને અન્યાય ન થાય જેમ મામલે રજૂઆત કરવામાં આવી હતી અને યોગ્ય કરવા માંગ કરી હતી જેમાં આપ પાર્ટીના હોદ્દેદારો જોડાયા હતા