Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: નાંદોદ ના નિકોલી ગામ ના કેળા ના વેપારી ચેક રિટર્ન કેસમાં કેળાના વેપારીને મોટો ઝટકો, બે અલગ કેસમાં એક-એક વર્ષની જેલની સજા

Nandod, Narmada | Sep 4, 2025
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નીકોલી ગામના કેળાના વેપારી યોગેશ પટેલને કોર્ટે જેલની સજા ફટ કરી વેપારીએ બે અલગ ખેડૂતોને આપેલા ચેક રીટન થવાના કેસમાં આ ચુકાદો આવ્યો છે પ્રથમ કેસમાં ફરિયાદીએ દિનેશ પટેલને જૂન 2019 ની જુન 2020 દરમિયાન વેપારીને કેળાનો માલ આપ્યો હતો વેપારીએ ₹1,63,000,250 ની રકમ માટે ચેક આપ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us