ઇદે મિલાદ તહેવારને પગલે પ્રભાસ પાટણ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું.પીઆઇ એન.બી.ચૌહાણના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો જોડાયા હતા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુનિશ્ચિત કરવામાં આવી હતી. આ તકે પીઆઇ એન.બી.ચૌહાણ દ્વારા ઝુલુસના રૂટનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.