બોડેલીના અલીપુરા ગોકુળ સ્ટેટ વિસ્તારમાં પાણી ભરાયા હતા. પાણી ભરાવા ને લઈને રાહદારીઓ ને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર મોટા ખાડાને લઈને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. વરસાદી પાણીનો કોઈ નિકાલ નહિ. પાણી ભરાવાને લઈને સોસાયટીના રહીશો ત્રાહિમામ છે. ગંદકી દુર્ગંધ ને લઈને રોગચાળાની દેહસત જોવાઈ રહી ચેમ વહેલી તકે રસ્તો બનાવવામાં આવે અને પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ છે. જેને લઇને સ્થાનિક અહેમદ કુરેશી એ શું કહ્યું? જુઓ.