દ્વારકા જિલ્લાના સુરજકરાડી ગામેથી વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો.. રમણીકભાઈ ગોકળભાઈ પટેલ નામનો સક્ષ ડિગ્રી વિના ચલાવતો હતો પ્રાઇવેટ દવાખાનું.. લોકોની જિંદગી સાથે ચેડા કરતા ઘોડા ડોક્ટર ને મીઠાપુર પોલીસે ઝડપી પાડયો.. દવાખાનું ખોલી ડોકટર હોવાનું જણાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. સ્થળ પરથી પોલીસે ઇન્જેક્શનો ,મેડીસીન,શીરપ, બાટલાઓ સહિત નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી..