Download Now Banner

This browser does not support the video element.

શહેરા: સાર્વત્રિક વરસાદથી પાનમ ડેમમાંથી 14058 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું

Shehera, Panch Mahals | Aug 29, 2025
પાનમ ડેમમાંથી 14058 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું,કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં વરસી રહેલા સારા વરસાદથી શહેરા તાલુકાના પાનમ ડેમમાં પાણીની આવક નોંધાઈ,પાનમડેમ ના 3 ગેટ ખોલી 14058 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું.
Read More News
T & CPrivacy PolicyContact Us