માંગરોળ શહેર ની મુલાકાત લેતા ધારાસભ્ય શ્રી અર્જુનભાઇ મોઢવાડીયા માંગરોળ શહેરની મુલાકાત લેતા પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા માંગરોળ શહેર ખાતે આવેલ ભગવાનજીભાઈ કરગટીયા ના કાર્યાલય ખાતે પોરબંદરના ધારાસભ્ય શ્રી અરજુનભાઈ મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન માંગરોળના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મુલાકાત લીધી હતી