Download Now Banner

This browser does not support the video element.

તાલાલાનાં ધારાસભ્યની રજૂઆતને મળી સફળતા, હીરણ નદીનું પાણી કપિલા નદીમાં ડાયવર્ટ કરાયું,કાર્યાલયથી ધારાસભ્યએ આપી વિગતો

Veraval City, Gir Somnath | Sep 26, 2025
ગીર સોમનાથ જિલ્લામાં થયેલ મેઘમહેર બાદ હિરણ - 1 ( કમલેશ્વર ) અને હિરણ - 2 ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ છે.જેને પગલે વધારાના વહી જતા પાણીને કપિલા નદીમાં ડાયવર્ટ કરવા માટે તાલાલાનાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.જેને સફળતા મળી છે.ત્યારે આ નિર્ણયને લીધે ક્યાં ક્યાં ગામના ખેડૂતોને ફાયદો થશે તે અંગે ધારાસભ્યએ તેમના કાર્યાલયથી આપી વિગતો
Read More News
T & CPrivacy PolicyContact Us