મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં આવેલ એક પ્રાથમિક શાળાની અંદર વિદ્યાર્થીએ જ વિદ્યાર્થીઓ ઉપર ચાકુ વડે હુમલો કરવાની ઘટના સામે આવી હતી આ મામલે આજે અંદાજિત બાર વાગ્યા બાદ મહિસાગર ડીવાયએસપીએ પ્રતિક્રિયા આપી હતી અને માહિતી આપી હતી તો ડીવાયએસપી દ્વારા વાલીઓને અપીલ પણ કરવામાં આવી.