Acb શાખા ખાતે થી શનિ વારના ૪ કલાકની આસપાસ મળતી વિગત મુજબ નિવૃત વર્ગ 2 ના મદદનીશ નિયામક વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે જેમાં ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ વ્યારા ના નિવૃત મદદનીશ નિયામક સંતોષ વિનાયક પરૂલકર ની અટક કરવામાં આવી છે જે નિવૃત સરકારી બાબુ ની મિલકત માં 112.20 ટકા નો વધારો થઈ જતા તેમની પાસેથી બે કરોડ 35 લાખ 59 હજાર 66 રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવતા અમદાવાદ ખાતે રહેતા નિવૃત બાબુ વિરુદ્ધ નવસારી acb ના અધિકારીની ફરિયાદ ના આધારે વ્યારા acb એ અટક