જેસર તાલુકાના ફાચરા ગામે પુલ ન હોવાથી વરસાદી પાણીમાં લોકોને હાલાકી પડી રહી છે વરસાદી પાણી ભરાઈ જતા લોકોને રસ્તો ઓળંગવા માટે હોડીનો સહારો લેવો પડી રહ્યો છે અને ભારે મુશ્કેલી પડી રહી છે અને જીવના જોખમે રસ્તો પસાર કરવો પડે છે ત્યારે સરકાર દ્વારા પુલ બનાવવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે