Download Now Banner

This browser does not support the video element.

ચડોતર કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ યોજી પ્રતિક્રિયા આપી

Palanpur City, Banas Kantha | Sep 25, 2025
પાલનપુરના ચડોતર ખાતે આવેલ કમલમ ખાતે આજે ગુરુવારે 5:30 કલાકે જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાએ પંડિત દિન દયાલ ઉપાધ્યાય ની જન્મ જયંતી નિમિત્તે પ્રેસ કોન્ફરન્સ યોજી અને આત્મ નિર્ભર ભારત અંગેના કાર્યક્રમોની વિગતો આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us