Download Now Banner

This browser does not support the video element.

ડીસા આશા ફેસિલેટેર બહેનોએ ગ્રામ્ય મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ.

Deesa City, Banas Kantha | Sep 9, 2025
ડીસા આશા ફેસિલેટેર બહેનોએ લધુત્તમ પગાર વધારાને લઇને આવેદનપત્ર પાઠવ્યું. આજરોજ 9.9.2025 ના રોજ 2 વાગે ડીસા આશા ફેસિલેટેર એસોસિયેશનની બહેનોએ ગ્રામ્ય મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. પગારમાં વધારો અને ‌ સ્માર્ટ ફોન અથવા ટેબ્લેટ આપવાની માંગ કરવામાં આવી.
Read More News
T & CPrivacy PolicyContact Us