જાંબુઘોડાના ઉઢવણ ગામ ખાતે રામદેવપિર મહારાજના મંદિરે ભાદરવા સુદ દશમ એટલેકે રામદેવજી ના જન્મદિવસની ભારે ઉત્સાહ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી ભક્તોએ મહા પ્રસાદીનો લાભ લીધા બાદ બપોર બાદ ઉઢવણ રામદેવ મંદિરથી જાંબુઘોડા ત્રણ રસ્તા પાસે આવેલ રામદેવ મંદીર સુધી રામાપીરનો રથ અને બાલીકાઓ દ્વારા માથે કળશ લઈ ડીજે સાથે શોભાયાત્રા યોજાઈ હતી જેની માહિતી તા.2 સપ્ટેમ્બર મંગળવારના રોજ સાંજે 7 કલાકે પ્રાપ્ત થઇ હતી