જામનગરના મયુરનગર વિસ્તારનો બનાવ, પાડોશી વચ્ચે થયેલા ઝઘડામાં છોડાવવા વચ્ચે પડેલા યુવાન પર ૭ થી ૮ શખ્સોનો હુમલો, આરોપીઓએ ઘોકા પાઇપ વડે હુમલો કરતા યુવાન ઇજાગ્રસ્ત, ઈજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલમાં ખસેડાયો, કિયા કારમાં આવેલા શખ્સોએ PSI હોવાની ખોટી ઓળખ આપી બેફામ માર માર્યાનો કરાયો આક્ષેપ. સમગ્ર મારામારી નો VIDEO સોશિયલ મીડિયામાં ફરતો થયો.