બિલોદરા ફાટક નો વચ્ચેનો ભાગ બેસી જતા લોકોને મુશ્કેલી થોડા સમય અગાઉ નાખવામાં આવેલા રબરના ટ્રીપ બેસી જતા ટુ વ્હીલર વાહનો લપસી પડવાની સમસ્યા રેલવેના પાટા અને રબરની સ્ટ્રીપ વચ્ચે આવી ગયું છે. રબર ની ટ્રીપ નિચી બેસી જતા બાઈક ચાલકો લપસવાના અને પટકાવાના બનાવોસમસ્યા વહેલી તકે દૂર કરવામાં આવે તે જરૂરી હજુ થોડા સમય અગાઉ જ રેલવે ફાટક રિપેરિંગ ની થઈ હતી કામગીરી