ગારીયાધાર તાલુકાના શાખપુર પાંચ તલાવડા સહિત ગામમાંથી એસટી રુટ બસ ચલાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અમરેલી રૂટની એસટી બસો હોય જેને ગામમાંથી ચલાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જેમાં આગેવાન દ્વારા અધિકારીને રજૂઆત કરવામાં આવી છે અને માંગ કરવામાં આવી